આજ્ રોજ્ કડી તાલુકા ના અગોલ ગામ ખાતે સરકારી ડેરી માં આધ્યા ગેસ્ટ્રો એન્ડ સર્જીકલ સેન્ટર જેના ડોક્ટર .મોનિલ બ્રહ્મભટ્ટ અને ડો.પાવન બારોટ દ્વારા નિઃશુલ્ક સર્જીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ઘણા ગ્રામજનો એ કેમ્પ માં ભાગ લઈ ને પોતાના શરીરના અંગોનું જેમકે આંતરડાની ગાઢ,હરસ,મસા,ભગંદર,એસીડીટી,પેસાબ માં પથરી જેવા રોગો નું ચેકઅપ કરાવ્યું હતું