આજે તારીખ ૧૮ ૭ ૨૦૨૫ ને શુક્રવાર ના રોજ અગોલ ગામ ની પ્રાથમિક શાળા માં જીયાન્શી ફાઉન્ડેશન દ્વારા યોગેશ ભાઈ ઠાકોર અને ડી એન ડી ભાઈ અને અગોલ ગામ ના વતની એવા જાદવ આશિકભાઇ હમીદ ભાઈ દરજી દ્વારા સ્કૂલના 750 બાળકો માટે દાબેલી નાસ્તાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો