गुजरातस्वास्थ्य
Trending

કડી સીટી માં ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નું ચેકીંગ

  • કડીમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું,
  • તહેવારોને ધ્યાને લઈને ક્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા ખાણીપીણી તેમજ તેલની દુકાનો અને બેકરી ની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામા આવ્યું હતું જેથી વ્યાપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો
Indian Crime News

Related Articles

Back to top button