સોમવારે અમદાવાદ ના જુહાપુરા વિસ્તારમાં સંકલિત નગર ખાતે 19 વર્ષીય યુવાન સુફિયાન શૈખ ની હત્યા કરવામાં આવી.
ઘટના એવી બની હતી કે આરોપીના ત્યાં એક પ્રસંગે એના સાળુભાઈ દ્વારા તેના (મૃતક) પર પાન ની પિચકારી મારી જેના કારણે આપસમાં બોલાચાલી થઇ હતી
અને મામલો ઉગ્ર બનવાથી આરોપીએ તેના સુફિયાન પર છરી વડે હુમલો કર્યો અને ત્યાં સુફિયાન શેખ જેની ઉંમર 19 વર્ષ છે તે ત્યાં પણ ઢળી પડ્યો
અને તાત્કાલિક અર્થે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મ્રુત્ જાહેર કર્યો હતો સમગ્ર મામલે વેજલપુર પોલીસે છ જેટલા લોકો સામે ગુનોનોંધી તપાસ હાથ ધરી છે
Subscribe to my channel