મહેસાણા નગરપાલિકા ને જ્યારે મહાનગરપાલિકા નો દરજ્જો મળ્યો ત્યારે હવે કાલે એક નવી ડિજિટલ પહેલ નો શુભારંભ થયો હતો
એટલે કે હવે મેહસાણા શહેર ના લોકો અને આસ-પાસ્ રહેતા લોકો ને વેરા માટે લાઈનમા ઉભું રહેવા ની જરૂરત નહીં પડે
કેમ કે મહાનગરપાલિકા દ્વારા અર્બન વર્ષ-2025ની ગઈ કાલે ટાઉનહોલ ખાતે ઊજવણી કરવામાં આવી હતી.
જેમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે www.mahesana city.in નામની વેબસાઈટ અને mahesana municipal corporation નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ હતી.