सहायता
Trending

સાણંદ મામલતદાર કચેરી માં આજે ખરાબ રોડ રસ્તા ને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું

અણદેજ થી ચેખલા જતા રસ્તા પર અને સાણંદ ના આજુ-બાજુ ના રસ્તાઓ પર ઘણા ટાઈમ થી મોટા ભુવા પડ્યા હોવા થી અણદેજ અને આજુ બાજુ ના ગામ લોકો દ્વારા આજ ૨૫/૦૭/૨૦૨૫ ના રોજ રોડ રસ્તા સારા આપો ના સૂત્રો સાથે સાણંદ મામલતદાર કચેરી માં આવેદન પત્ર આપવા માં આવ્યું હતું

@ Reporter Alfajbhai Sipai

Indian Crime News

Related Articles

Back to top button