બાવલું પોલીસ સ્ટેશન મા બાળકો ને માહિતી આપતા સબ ઇન્સ્પેક્ટર સંજયભાઈ સાહેબ શ્રી સાથે પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી હાજર રહ્યા અને
તારીખ :૨૨/૦૭/૨૦૨૫ ના રોજ
પંથોડા પ્રાથમિક શાળા પ્રિ વોકેશનલ વિઝિટ અંતગર્ત બાવલું પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધેલ અને બાળકો સાથે એજયુકેશન વિશેની ચર્ચા કરેલ