ब्रेकिंग न्यूज़
Gujarat News : બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા ઓમા દરેક ગામડાઓ માં ગેરકાયદેસર દવાખાઓ અને બોગસ ડીગ્રી વગરનાં ડોક્ટરો નો રાફડો

રીપોર્ટર પરમાર પ્રભાતસિગ કુંવરજી કાંકરેજ જી બનાસકાંઠા ગુજરાત
કાંકરેજ તાલુકામાં જો તપાસ કરવામાં આવે તો દરેક ગામમાં પાંચ થી. દસ દવાનાખાઓ જોવાં મળે છે એ પણ ડીગ્રી વગરનાં ડોક્ટરો જોવાં મળે છે ડુપ્લીકેટ દવાઓ ડુપ્લીકેટ બાટલીયો એક્સપાયર વગરની દવાઓ અને દવાનું ધુમ વેચાણ થ ઈ રહ્યું હોવા છતાં આમ પબ્લીક ને લુંટી રહ્યા હોવા છતાં આજ ની આ સરકાર કોઈ કાર્યવાહી કરવાંમાં માંગતી નથી.