ब्रेकिंग न्यूज़

તળાવમાં કૂવો બચાવવા સરપંચે ,, મંત્રીએ બોગસ સહીઓ કરી,?

અકાળા ગીર સરપંચ અને મંત્રીએ બુદ્ધિ નું પ્રદર્શન કર્યું,! ? પંચોને,,તંત્રને ઉલ્ટા ચશ્મા

•🚨 “જુનાગઢના અકાળા ગીર ગામમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે આખા સિસ્ટમને કટઘરામાં ઊભું કરે છે…

અને આજે અમે સીધો સવાલ પૂછશું—જવાબ આપો!”

“એક RTIમાં બે કૂવો… બીજી RTIમાં એક પણ કૂવો નથી! ત્રીજી RTI માં સામૂહિક કૂવો બતાવવામાં આવ્યો છે…

તો સરકારી દસ્તાવેજ ક્યાં ? દસ્તાવેજ આપો!!

 

👉 જવાબ આપો—સાચું શું છે? સરકાર અને જનતા સાથે રમત બંધ કરો “!!
👉 સરકાર ખોટું બોલે છે કે તંત્ર ખોટું ચલાવે છે?”
📢 “પંચોના નામે સહી… અને પંચો કહે છે—આ સહી અમારી નથી!

👉 જવાબ આપો—ખોટી સહી કોણે કરી?
👉 કોણ છે આ નકલી દસ્તાવેજોના ખેલાડી?”

📢 “સરપંચ, તલાટી—તમારું નામ સીધું સામે આવી રહ્યું છે!
👉 જવાબ આપો—શું તમે ખોટા કાગળો બનાવ્યા?
👉 શું ગેરકાયદેસર કૂવો છુપાવવામાં આવ્યો?”

📢 “એક SC સમાજનો જાગૃત નાગરિક ન્યાય માટે ભટકે છે…
અને તેની અરજીઓ દબાવી દેવામાં આવે છે!
👉 જવાબ આપો—શું આ જાતિ આધારિત ભેદભાવ નથી?”
📢 “અને હવે સૌથી મોટો સવાલ—
જંગલ વિસ્તારમાં ખુલ્લો, ખંડેર કૂવો!
👉 જવાબ આપો જંગલ ખાતું—
👉 જો કાલે કોઈ સિંહ કે પ્રાણી તેમાં પડી જાય તો જવાબદાર કોણ?”

📢 “પોલીસ અધિકારી,!! કોના ગુલામ છે,”?
👉 જવાબ આપો—FIR કેમ નથી નોંધાતી?
👉 કોનું દબાણ છે “? કોના ઇશારે ભ્રષ્ટાચારીઓને બચાવવામાં આવી રહ્યા છે?”

📢 “તંત્રના અધિકારીઓ!
👉 જવાબ આપો—કેટલા દિવસ સુધી લોકોને ભટકાવશો?
👉 કેટલા દિવસ સુધી ભ્રષ્ટાચારને ઢાંકી રાખશો?”

⚠️ “આ કોઈ સામાન્ય મામલો નથી…
આ છે—ખોટી સહી, ભ્રષ્ટાચાર અને જીવલેણ બેદરકારીનો કેસ!
જો હજુ પણ કાર્યવાહી નહીં થાય—
👉 તો આ મુદ્દો રાજ્ય સ્તરે ઉઠશે
👉 અને દરેક જવાબદારને કાયદાના કટઘરામાં લાવવામાં આવશે!”
🔥 “જુનાગઢ—જવાબ આપો!
તંત્ર—જવાબ આપો!
પોલીસ—જવાબ આપો!” 🔥

Indian Crime News

Related Articles

Back to top button