ब्रेकिंग न्यूज़

આથી જાહેર જનતા ને જણાવવાનું કે આગામી તા.૨૨.૪.૨૦૨૬ ના રોજ ૧૬-કદવાર જી.પં. સીટ ના પ્રવાસે સંસદસભ્યશ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે ગીર સોમનાથ જીલ્લાના પ્રભારીમંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકી ના સુપુત્ર દિવ્યેશભાઇ કદવાર મુકામે રામદેવપીર મંદિરના પટાંગણમાં સાંજના ૭-૦૦ કલાકે જાહેરસભા સંબોધવાના હોય તો૧૬-કદવાર સીટમાં આવતા તમામ ગામો ની જાહેર જનતા ને બહોળી સંખ્યામા ઉપસ્થિત રહેવા ભાવભિનુ આમંત્રણ છે.

Indian Crime News

Related Articles

Back to top button