ब्रेकिंग न्यूज़

મુંદરા માં હાથ લારી દબાણ કેટલી હદે વધતું જાય છે,

મુંદરા માં હાથ લારી દબાણ કેટલી હદે વધતું જાય છે,

 

 

 

 

બીજુ કોઈ પણ દબાણ કરવા માટે મુંદરા બારોઈ પાલિકા દ્વારા કોઈ વહેવાર કરતું હોય તેવું સ્થાનિકો ને લાગી રહ્યો છે,

કારણકે આ દ્રશ્યો જોઈ ને લાગી રહ્યો છે રજુઆતો બધીય વેરથ છે,

આ વિસતારનાં સ્થાનિકો દ્વારા અનેકો વખત રજુઆત કરવામાં આવી છે છતાંય મુંદરા બારોઈ પાલિકા દ્વારા દબાણ ની પ્રવૃતિ દૂર કરવામાં નિષ્ફળ છે,

 

અને હવે એવું કહેવામાં આવે છે કે જો કોઈ વહેવાર કરતું હોય અથવા લેતું હોય તો જણાવશો અને કોને કેટલો વહેવાર કરવું પડે છે,

કોઈ નાં પાસે માહીતી હોય તો જણાવશો એવી સ્થાનિકો ની માંગ છે,

વહેવાર કરનાર કોણ છે અને

લેનાર કોણ છે

માહિતી આપશો,

સ્થાનિક આગેવાન સમા અબ્દુલ મજીદ દ્વારા માહિતી આપવામાં આવી હતી

Kutch Gujarat News @ Reporter Sodha Anopsinh Devisinh

Indian Crime News

Related Articles

Back to top button