મહેસાણા ના લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલે ભારે વરસાદ ને લઈ નાગરિકો ને અપીલ કરતા કહ્યું
👉 જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.
👉 નહેરો, ડેમ, તળાવો અને પાણી ભરાતા વિસ્તારોની નજીક ન જશો.
👉 અફવાઓ પર નહીં, ફક્ત અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખશો.
મહેસાણા લોકસભામાં રેડ એલર્ટ દરમિયાન કોઈ તકલીફ પડે તો નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરશો.
મહેસાણા જિલ્લા કંટ્રોલ રૂમ ડિઝાસ્ટર :- 027 62222220
ગાંધીનગર જિલ્લા કંટ્રોલ રૂમ ડિઝાસ્ટર :- 079 2325 6720
કાર્યાલય સાંસદ સુવિધા કેન્દ્રનો સંપર્ક નંબર :- 9737012400