ब्रेकिंग न्यूज़
રાજ્ય ના વીજધારકો માટે ખુશીના સમાચાર
રાજ્ય માં વીજબિલમાંથી મળશે રાહત
- ફયુઅલ ચાર્જ માં ૧૫ પૈસા નો ઘટાડો કરવામાં આવ્યો
- અગાઉ ફયુઅલ ચાર્જ ૨ રૂપિયા ૪૫ પૈસા હતો
- ૧૫ પૈસાનો ઘટાડો કરતાં બે રૂપિયા ૩૦ પૈસા થશે
- રાજ્ય ના વીજધારકો ને મોટો લાભ મળશે