गुजरात
Trending

SC/ST સેલના Dysp Acb ની ઝપેટમાં

 

વ્યારાના DYSP નિકિતા શિરોયા લાંચ લેતા ઝડપાયા

રૂપિયા દોઢ લાખની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા એટ્રોસિટીના કેસમાં એરેસ્ટ નહીં કરવા બદલ માગી હતી લાંચ

DYSP સાથે હેડ કોન્સ્ટેબલ પણ ઝડપાયો

ACB ની ગંધ આવતાજ હેડ કોન્સ્ટેબલ રૂપિયા લીધા વગર ભાગ્યો

@ Reporter Alfajbhai Sipai

Indian Crime News

Related Articles

Back to top button