गुजरात
Trending

17 સપ્ટેમ્બર સુધી વિશેષ ડ્રાઈવ નું આયોજન

રાજય ની RTO કચેરી તરફથી નક્કી કરેલ માત્રા કરતા વધુ પ્રમાણમાં પ્રાઇવેટ ગાડીઓમાં કાળા કાચ લગાવીને જાહેર માર્ગ ઉપર વાહન ચલાવવામાં આવે છે.

તેમજ એમ.વી.એક્ટની જોગવાઇ મુજબ ખરીદી કરેલ નવા વાહન તથા જુના વાહનો RTO રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ફરજીયાત લગાવ્યા બાદ રોડ ઉપર વાહન ચલાવવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

તેમ છતાં પણ ઘણા વાહન ચાલકો શો-રૂમમાં થી ઓનરોડ વાહન ચલાવવામાં આવે છે તેમજ ઘણા વાહન ચાલકો પોતાના વાહનમાંથી નંબર પ્લેટ કાઢી નાખીને વાહનનો દુર-ઉપયોગ કરતા હોય છે. જેથી,

આવા વાહનો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. તેમજ આવા વાહનોમાં ગુનાહિત પ્રવૃત્તીઓ પણ થતી હોવાનું ધ્યાને આવેલ છે.જેથી 17 સપ્ટેમ્બર સુધી વિશેષ ડ્રાઇવ નું આયોજન કરવામાં આવેલ છે

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

@ Reporter Alfajbhai Sipai

Mera kam hi meri pehchan

Related Articles

Back to top button