IC News and Media House Private Limited


गुजरात
Trending

શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનારા રાજ્યના તમામ શિક્ષકોને એક મહત્વપૂર્ણ ભેટ

‘શિક્ષક દિવસ’ ના અવસરે, રાજ્યના 19 જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના 37 જેટલા શિક્ષકોને મુખ્યમંત્રી શ્રી એ ગાંધીનગર નિવાસસ્થાને આમંત્રિત કરીને તેમની સાથે સંવાદ સાધ્યો, અને તેમના દ્વારા થઈ રહેલ સુંદર શાળાકીય પ્રવૃત્તિઓ માટે તેમને સન્માનિત કર્યા હતા

રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST)ની તમામ બસ સેવાઓમાં રાજ્યભરમાં અને રાજ્ય બહાર જ્યાં સેવાઓ જતી હોય ત્યાં સુધી આજીવન નિ:શૂલ્ક મુસાફરી કરી શકશે.

આ નિર્ણયનો લાભ રાજ્યના અત્યાર સુધીના 957 જેટલા રાજ્ય-રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકોને મળશે

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

@ Reporter Alfajbhai Sipai

Mera kam hi meri pehchan

Related Articles

Back to top button