*મુખ્યમંત્રીના મત વિસ્તારમાં દારૂ વેચાતો અને પીવાતો હોવાનું સાબિત થતાં પોલીસ ઇન્સ્પેકટરની બદલી… વહીવટદારો યથાવત*
અમદાવાદ મીડિયા દ્વારા ઘાટલોડિયામાં બુટલેગર બેસાડીને દેશી દારૂ પરોસાતો હોવાનો અહેવાલ પ્રસારિત થયા બાદ ઘાટલોડિયા પીઆઈ જગદીશ કંડોરિયાને કંટ્રોલ રૂમમાં મૂકી દેવાયા