AhmedabadKadi and mehsana

આગામી 7 દિવસ્ રાજ્ય માં ભારે વરસાદ ની આગાહી

  • આજે ઉત્તર ગુજરાત માં સવાર થીજ મેઘરાજા નો તાંડવઃ જોવા મળી રહ્યો છે જે થી ઘણા ટાઈમ પછી લોકો ને ગરમી થી બફારા થી રાહત મળી હતીઃ પરંતું

 

  • બનાસકાંઠા ના પાલનપુર,છાપી,સિદ્ધપુર જેવા અનેક નીચાડ્વારા વિસ્તારો માં પાણી ભરવાથી લોકો માં હાલાકી થઇ છે સિદ્ધપુર માં નીચાળવારા વિસ્તાર માં પાણી ભરાતા લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું હતું

 

  • તેમજ મેહસાણા ના કડી તાલુકા ના અનેક્ ગામડાઓ માં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો

 

  • જોકે અમદાવાદ માં ઘણા વિસ્તારો માં પાણી ભરાતા AMTS અને BRTS ના માર્ગો પર પણ પાણી જોવા મળ્યું હતું અમદાવાદ જિલ્લા ના સાણંદ-તાલુકા માં પણ અનેક વિસ્તારો માં વરસાદી પાણી ભરાયા હતા
@ Reporter Alfajbhai Sipai

Indian Crime News
Back to top button