ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીનશેખ્ અને જાવેદ પીરઝાદા દ્વારા રાહુલ ગાંધી ને આવેદનપત્ર આપવામાં આવ્યું
આણંદ ખાતે યોજાયેલ જિલ્લા અધ્યક્ષ પ્રશિક્ષણના
શિશ્વિરમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોગ્રેસના વરિષ્ઠ નેતા – પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તેમજ પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરજાદા દ્વારા આવેદનપત્ર આપવા આવ્યું હતું.જેમા ઉલ્લેલખ હતો કે
સંસદના વર્તમાન સત્ર અંગે, હું તમને વિનંતી કરું છું કે તમે ગુજરાતના ગીર-સોમનાથ, જૂનાગઢ, આસામના બેટ દ્વારકા અને અમદાવાદ ના ચંડોળા અને ઓઢવ સહિતના વિસ્તાર વિશે મૌખિક રજૂઆત કર્યા બાદ નીચેના મુદ્દાઓ પરત્વે.
દ્વારા તોડી પાડવાનો મુદ્દો મજબૂતીથી ઉઠાવો, જે કાયદા અને સુપ્રીમ કોટના માર્ગદર્શિકાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને બંધારણનો ભંગ સુપરદ કર્યું હતું. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ બુલડોઝર ચલાવતા પહેલા નાગરિકોને નોટિસ જારી કરવામાં આવે, તેમને તેમની માલિકી સાબિત કરવા માટે સમય આપવામાં આવે અને ૧૦ વર્ષથી એક જ જગ્યાએ રહેતા અને બુલડોઝરનો ભોગ બનેલા ગરીબોને નક્કર નીતિ હેઠળ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. જેવા મુદ્દાઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો