गुजरातब्रेकिंग न्यूज़
અષાઢી બીજ કચ્છી નવું વર્ષ નિમિત્તે માં આશાપુરા યુવા ગ્રુપ મુન્દ્રા દ્વારા
અષાઢી બીજ કચ્છી નવું વર્ષ નિમિત્તે માં આશાપુરા યુવા ગ્રુપ મુન્દ્રા દ્વારા
મુન્દ્રા સ્થિત શ્રી ભોજરાજજી બાવા ની પ્રતિમા તેમજ કેરા સ્થિત શ્રી લાખા ફુલાણીજીની પ્રતિમાને ફૂલ હારમાળા પહેરાવી નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી…
મોટી ખાખરના લગધીરસિંહ પ્રવિણસિંહ જાડેજા, હટડીના શક્તિસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા નુંધાતળ, વિજયસિંહ કરસનજી સોઢા ચંદ્રનગર, અનિરુદ્ધસિંહ બાલુભા જાડેજા બેરાચીયા, દિલજીતસિંહ જાડેજા
ભરતસિંહ સોઢા અરલ મહેન્દ્રસિંહ સોઢા ચંદ્રનગર સ્વરૂપસિંહ સોઢા બીબર સુરભા સોઢા હીરાપર સાથે રહ્યા હતા…🙏