મુન્દ્રા બારોઇ રોડ ઉપર ફૂટપાટ નું કામ ચાલુ છે ત્યાં તેનાથી પહેલા ગટર લાઈન અને પાણીના લાઈનનું કામ થયેલું હતું
મુન્દ્રા બારોઇ રોડ ઉપર ફૂટપાટ નું કામ ચાલુ છે ત્યાં તેનાથી પહેલા ગટર લાઈન અને પાણીના લાઈનનું કામ થયેલું હતું
જ્યાં પાવર બ્લોક ભરેલું ટ્રેક્ટર ટોલી સાથે ત્યાં જમીનમાં બેસી ગયુ હતું સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ તેના પરથી અનુમાન લગાવી શકાય કે આવનાર સમયમાં વરસાદ ના લીધે જમીન હજી પણ દબાસે અને યોગ્ય પદ્ધતિથી કાર્ય ન થવાના લીધે ફૂટપાથ પણ આવનાર સમયમાં કદાચ બેસી જાય તો નવાઈ નહીં
અને આ કામ કાજ કેટલી હદે નબળું હશે આ નજરે જોઈ શકો છો ફોટો દર્શાવેલ છે
આ એક જગ્યા ની આવી હાલત છે આવા તો કેટલીક જગ્યા કામ કાજ પતિ ગયા છે શું લાગી રહ્યો છે આ કામ કેટલી હદે નબળું હોઈ શકે આની કોઈ જવાબદારી લેવા તૈયાર છે અને આ કામો નો કોઈ નિરીક્સ લેશે કે કેમ આમ ને આમ દબાવી દેવામાં. આવશે
અને શું લાગે છે આના માં કેટલાય ની મિલી ભગત હશે કે શું આ આવા અનેક પ્રશ્નો સેવાઈ રહ્યા છે સ્થાનિક આ જોઈ ને અનેકો પ્રશ્નો ઉભા થયા છે હજી તો વરસાદ ની શરૂવાત માં આ હાલત છે
અને થોડા ટાઈમ પહેલા જ અહીંયા થી પાણી અને ગટર ની લાઈનો ના કામ કાજ થયા છે અને હવે પેવર બ્લોક નું કામ ચાલુ કર્યા પેલા આ હાલત છે
હજી રોડ નું કામ કાજ થશે પણ શું આવી રીતે ચલાવી લેવામાં આવશે