ब्रेकिंग न्यूज़

Gujarat News માળીયા હાટીના..કુકસવાડા ગામે સફેદ પથ્થરોની મોટી ખનીજ ચોરી.મામલતદાર જીલ્લા ખનીજ વિભાગના આંખ આડા કાન

રિપોર્ટર…જાદવ સુભાષ ,સ્ટેટ ચિફ ગુજરાત

[12:36 PM, 10/14/2024] Jadhav Subhash Gujarat: 1…મામલતદાર માળીયા હાટીના
2…તાલુકા વિકાસ અધિકરી માળીયા હાટીના
3…જુનાગઢ જીલ્લા કલેકટર
4…જુનાગઢ જીલ્લા વિકાસ અધિકારી
5…અગ્રસચિવ ખાણ ખનીજ વિભાગ જુનાગઢ
6…અગ્રસચિવ ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર

માળીયા હાટીના… કુકસવાડા ગામે સરપંચની તા. 22 – 6 – – 2024 નાં ગ્રામ પંચાયતના લેટરપેડમા રજુઆતો છતાં અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી નહિ. કુકસવાડા નાં સરપંચે ગ્રામપંચાયતના લેટરપેડમા.લેખિત રજૂઆતો કરેલ.માળીયા હાટીના કૂકસવાડા ગામે સફેદ પથ્થરોનો મોટો કારોબાર ચાલી રહેલ હોય.તેમજ ભારે લોડીંગ વાહનો વગર પરમિશને કુકસવાડા ગામથી સફેદ પથ્થરો ભરી બાર વેચવાનો વેપલો ખુબજ મોટા પાયે ચાલી રહેલ છે..ઊભા નાળિયેરીના વૃક્ષ કાપી ગેરકાયદેસર સફેદ પથ્થરો કાઢી ખનીજ ચોરી. કુદરતી સંપતિને નુક્શાન.. આ અધિકારીઓ મળેલા હશે..?? વગર પરમિશન સફેદ પથ્થરો કાઢી મોટો કારોબાર ચાલી રહેલ છે.. તાલુકા મામલતદાર અને જીલ્લા ખનીજ વિભાગને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં.. આ અઘિકારીઓ કેમ તપાસ કરતા નથી કોઈ રાજકીય દબાણ કે મોટી ટકાવારી હોય શકે.. એક બાજુ સરકાર બિન અધિકૃત કામગીરી ને રોક લગાવે છે.. તો આ અઘિકારીઓ કેમ કુકસવાડા ગામે ચાલતા સફેદ પથ્થરોની ખનન ચોરી સામે કેમ કાર્યવાહિ નથી કરતા. આ અઘિકારીઓ કોઈ રાજકીય ગુલામો હશે. ?? ભૂમાફિયા સાથે ભળેલા હશે..?? જેવા સવાલો ઘેરાય આવે છે.. અહી ચાલી રહેલા સફેદ પથ્થરોની ખાણ ખુબજ ઊંડી હોય જાહેર રસ્તાઓને એકદમ નજીકથી પણ પથ્થરો કાઢી લીધેલ જેનાથી રસ્તે નીકળતી ગાયો પણ આ ઊંડી ખાણમાં પડીને મરી ગયેલના પણ બનાવો બનેલ છે.. હાલ પણ આ રસ્તે નીકળતા દરેક માણસ અને માલ ઢોર માટે જીવનું જોખમ રહેલું છે..[12:36 PM, 10/14/2024] Jadhav Subhash Gujarat: અહી ચોરવાડ GEB ને પણ સવાલ થાય છે. કે ખેતી માટે વીજ કનેક્શન લેવું તો અઘરું છે.. તો આવા અનલિગલ ચાલતા ખાણ ખનીજમા પથ્થર કાપવા લાઈટની જરૂર પડતી હોય છે.તો ચોરવાડ GEB. આવા અનલીગલ પથ્થરની ખાણ માટે લાઈટના કનેક્શન આપવામા પણ ચોરવાડ GEB એ ખુબજ મોટો તોડ કરેલ હોય એવું દેખાય આવે છે.. તો કુકસવાડા ગ્રામ પંચાયતની એવી માંગણી કે આ તમામ સ્થળની તપાસ કરવામાં આવે કોના ઇશારે અહી લાઈટ કનેક્શન આપવામા આવેલ અને આટલા મોટા પ્રમાણમાં ચાલતો અનલીગલ ખનીજ ચોરી કોના ઇશારે ચાલી રહેલ અને ગુનેગારો સામે કાયદાકીય રાહે કાર્યવાહિ કરવામાં આવે અનલિગલ ચાલતી પથ્થરની ચોરી અને ખાણો તાત્કાલીક બંધ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે..

Indian Crime News

Related Articles

Back to top button