ब्रेकिंग न्यूज़
Gujarat News 300 કિટનું વિસ્તરણ કરવામાં આવ્યું

રિપોર્ટર જશવંત બારોટ નેનાવા ધાનેરા બનાસકાંઠા ગુજરાત
ધાનેરા તાલુકાના નેનાવા ગામે ઉદ્યોગપતિ શ્રી નરેશભાઈ શાહના દીકરી શ્રી સરિયાબેન તરફથી બાળકોને કંપાસ પેટી અને બોલપેન રબર પેઢી અને પેન્સિલ સ્કૂલના દાતાશ્રી તરફથી 300 કિટનું વિસ્તરણ કરવામાં આવ્યું અંબુજા બંગલા કાર્યકર નેનાવાના વતની પટેલ લાલાભાઇ ઉમાભાઈ ઉપસ્થિત રહ્યા હતા સયાબેન એન શાહ દાતાશ્રી અંબુજા પરિવાર તરફથી ભગવતી વિદ્યાલય અનુપમ પે કેન્દ્ર શાળા નેનાવા આચાર્યશ્રી અને સ્ટાફ હાજર રહ્યો હતો


Subscribe to my channel