ब्रेकिंग न्यूज़
Gujarat News વિદેશી દારૂનો વેપલો: સુંદણ ફાટક નજીકથી વિદેશી દારૂ ભરેલા ટેન્કર સાથે ડ્રાઈવર-ક્લિનર ઝડપાયાં, અડધા કરોડનો મુદ્દામાલ જપ્ત.
રિપોર્ટર મહમદરીફ પઠાણ આણંદ ગુજરાત
આણંદ એલ.સી.બી પોલીસે વાસદ-તારાપુર હાઇવે પર સુદણ ફાટક નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટેન્કર પકડ્યું છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ટેન્કર તેમજ એક મોબાઈલ મળીને 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બગોદરા હાઈવે ઉપરથી પસાર થનાર ટેન્કર માં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવા અંગેની બાતમી આણંદ એલ.સી.બી પોલીસને મળી હતી