ब्रेकिंग न्यूज़

Gujarat News ઘરે બેઠા મત અને પગાર મેળવો નેતાઓ અઘિકારીઓ માટેજ કોઈ પણ ભાગ લઈ શકે છે..

રીપોર્ટ જાદવ સુભાષ માળીયા હાટીના જુનાગઢ

અહી નેતાઓને આજીવન મત આપવા અને નોકરિયાત વર્ગને આજીવન ઘરે બેસવાનો પગાર આપવામાં આવશે… સ્કીમનો લાભ લેવા 8.km વાહન ચલાવવાનું છે. અને આ 8 km વાહન ચલાવવા સ્પીડ ભલે વધારે હોય પણ ઓછામાં ઓછી સ્પીડ 30 km થી ઓછી સ્પિડમાં વાહન ચલાવવાનું નહી વાહન કોઇ પણ હોય ટુવ્હીલ. ફોર વ્હીલ જે તમારી અનુકૂળતા મુજબ રાખવાનું રહેશે.
8 km રસ્તો ત્રણ ગામને જોડતો છે. જંગર. અકાળા ગીર થી ઉંબરેઠી સુધીનો જે રસ્તો છે. તે રસ્તા પર કોઈ પણ અઘિકારી કે નેતાઓએ કોઈ પણ વાહન લઇને નીકળવાનું રહશે અને આ રસ્તે ઓછામાં ઓછી 30km ની સ્પીડ થી વાહન ચલાવી જે પણ અધિકારી કે નેતા પસાર થઈ જશે એને અમે લોકો નેતાને આજીવન મત આપવાના અને અધિકારી જે પણ ચાલુ નોકરીનો પગાર હોય એટલો પગાર આજીવન આપવામાં આવશે.. તો લગતા અધિકારીઓએ અને નેતાઓ આ સ્કિનનો લાભ લઈ શકે છે. આ સ્કિમનો લાભ લેવા વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરવો.9727001060
આ સ્કીમ અમૂક સમય મર્યાદિત છે. માટે નેતાઓ અધિકારીઓએ આ સ્કીમનો સક્ય એટલો વહેલા ભાગમાં જોડાવું અને સકીમનો લાભ લેવો…

Indian Crime News

Related Articles

Back to top button