ब्रेकिंग न्यूज़

Gujarat News સત્ય જેટલું છુપાવો એ ચૂપે નહી..અને સત્યનો જય થાય.. ખોટું એ અંત સુધી ખોટુંજ રહે

ઘુંમલી ગામના યુવાન ઉપર થયેલ ખોટી છેડતી ની ફરિયાદ માં એક વર્ષમાં નિદોર્ષ છુટકારો

રિપોર્ટ. જાદવ સુભાષ ભાઈ માળીયા હાટીના જુનાગઢ

માળીયા હાટીના તાલુકાના ઘુંમલી ગામે એકાદ વર્ષ પહેલા રવિકુમાર વિજયભાઈ કાથડ અને સામે પક્ષે ના કુકસવાડાના લોકો એ બાઈક ચલાવવા ની નજીવી બાબતે અનુસૂચિત જાતિ સમાજ ના યુવાનને મારમારતા ચોરવાડ પોલીસ સ્ટેશન માં એટ્રોસીટી સહીત કલમો હેઠળ સામેના લોકો સામે ગુન્હો દાખલ થયો હતો… ત્યાર બાદ સામે ના લોકો એ સગીર વયના યુવાન સામે છેડતી ની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જુનાગઢ કોર્ટે માં કેસ ચાલતો હતો. આજરોજ આ કેસમાં કોર્ટે રવિ કુમાર વિજય ભાઈ કાથડ ને નિદોર્ષ જાહેર કરેલ. અને સત્ય નો વિજય થયેલ.. ત્યારેજ કહેવુ પડે.. સત્ય જેટલું છુપાવો એટલુજ બહાર આવશે.. અને ખોટ એ તો ખોટજ કહેવાય.. માટે સત્ય નો વિજય થાય…… સત્ય મેવ જયતે

Indian Crime News

Related Articles

Back to top button