ब्रेकिंग न्यूज़
Gujarat News ગુરુ પૂર્ણિમા નિમિતે સર્વ રોગ નિદાન

રિપોર્ટર અશોક પરમાર વડોદરા
ગુરુપૂર્ણિમા ની ઊજવણી લોકો અલગ અલગ રીતે કરતાં હોય છે.. ત્યારે વૃન્દાવન ચાર રસ્તા ઉકાજીના મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના યુવાનો એ પણ કઈક આવીજ રીતે ગુરુપૂર્ણીમા ની ઉજવણી કરવામા આવેલ
વૃંદાવન ચાર રસ્તા ઉકાજીનું વાડિયું શનિ મંદિરે. વિશ્વ હિન્દુ પરિષદ યુવાનોએ સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજ કરેલ. સેવા સપ્તાહ નિમિતે આજ ગુરુપૂર્ણિમા. નિમિતે સર્વે રોગ નિદાન નું આયોજન કરેલ. તેમજ 100. થી વધારે આંખોના ચચ્છમા નું વિતરણ કરેલ..



Subscribe to my channel