ब्रेकिंग न्यूज़

Gujarat News કવાલી ગામે છોગાળા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી છોગાળા કવાલી પ્રાથમિક શાળામાં છોકરાઓ જોડે યોજી હતી

બ્યુરો ચિફ વિક્રમભાઈ સોલંકી પંચમહાલ ગુજરાત

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કવાલી ગામે છોગાળા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી છોગાળા કવાલી પ્રાથમિક શાળામાં છોકરાઓ જોડે યોજી હતી તેમાં ધોરણ 1 થી 8 માં અને 200 બાળકો અભ્યાસ કરે છે તેમાં 14 બાળકોએ નોંધણી નોંધાવી હતી અને ચૂંટણીમાં રસ લીધો હતો તેમાં છોકરાઓને બધી માર્ગદર્શન શિક્ષકો દ્વારા પૂરી પાડવામાં આવી હતી અને વધુ કાર્યક્રમ છોકરાઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં બારીયા પ્રવીણભાઈ બારીયા ગમીરભાઇ રાઠવા નંગેશભાઈ અન્ય શિક્ષકો દ્વારા પણ બાળકોને ચૂંટણીમાં મદદ કરી માર્ગદર્શન આપી છોકરાઓને પૂરેપૂરી માહિતી આપી હતી અને બાળકોને શાળામાં ચૂંટણી યોજાઈ હતી, છોગાળા કવાલી પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ના વાલીઓ હાજર રહ્યા હતા તેમજ સમગ્ર ગ્રામજનો એ,ગૌરવ પૂર્વક અભિનંદન પાઠ્ વ્યા,હતા સર્વ ભાઈ બહેનો ને સ્વસ્થ સારું રહે તેવા અમારા સૌના આશીર વચન,તથા બાળકો ઓ દિનપ્રતિદિન પ્રગતિ કરે તેવી અખંડ આનંદ,મંગલ શુભ,કામના

Indian Crime News

Related Articles

Back to top button