Gujarat News : સરસવા પુર્વ પગાર કેન્દ્ર PM shree Gujarat શાળા ખાતે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવ્યો

तालुका रिपोर्टर माल पारसिंगभाई सुखासर गुजरात
સરસવા પુર્વ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી દેશ ના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને તત્વ જ્ઞાન ધરાવતા એક શિક્ષક તરીકે પ્રખ્યાત ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ નિમિત્તે પાંચ સપ્ટેમ્બર શિક્ષકદિન વિદ્યાર્થીઓ દ્વારા શાળા માં ઉજવવામાં આવ્યો સાથે ગામ ના પ્રતિનિધિ દ્વારા બાળકો ને ભોજન તથા ગીફ્ટ આપવામાં આવી આજે શાળા ખાતે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવ્યો જેમાં ધોરણ ત્રણ થી આઠ સુધી બાળકો એ ભાગ લીધો અને શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી શૈક્ષણિક કાર્ય ની સંપૂર્ણ વ્યવસ્થા બાળકો દ્વારા કરવામાં આવી
સાથે જ ગામ ના પ્રતિનિધિ શ્રી દિલીપસિંહ પદમસિહ ચૌહાણ દ્વારા બાળકો પ્રોત્સાહન રૂપે ભોજન તથા વાસણ અને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું
આ ઉમદા કાર્ય બાબતે શાળા ના આચાર્ય શિક્ષકો દ્વારા પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો





Subscribe to my channel