ब्रेकिंग न्यूज़
Gujarat News : ગણપતિ મહોત્સવ ને લઈ મૂર્તિ બનાવવાની ત્યારીઓ સરું 200 રૂપિયા થી લઈ 2500 રૂપિયા સુધી ની મૂર્તિઓ

रिपोर्टर परमार कनकसिंह प्राची गुजरात
પ્રાચી તીર્થ ખાતે માધવરાયજી મંદિર નજીક પાર્કિંગ ગ્રાઉન્ડ પાસે હાલ આગામી દિવસોમાં આવનાર ગણપતિ મહોત્સવ ને લઈ ગણપતિ બાપા ની નાની મોટી અવનવી રંગબેરંગી મૂર્તિઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે
પ્રાચી તીર્થ ખાતે આ વખત પ્રથમવાર મૂર્તિ બનાવવામાં આવી રહી છે મૂળ જામનગર ના પ્રાગજી ભાઈ. જે નાનપણ થી જ મૂર્તિ ઓ બનાવી વેચાણ કરી ગુજરાન ચલાવે છે જે હાલ ગણપતિ મહોત્સવ ને લઈ હાલ ગણપતિ બાપા ની મૂર્તિઓ બનાવી રહ્યા છે જેમા અવનવી પેટન અને રંગરોગાન થી સજ્જ રંગબેરંગી મૂર્તિઓ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેમા 200 રૂપિયા થી લઈ 2500 રૂપિયા સુધીની મૂર્તિ ઓ મળી રહે છે…રીપોર્ટર..પરમાર.કનકસિહ.ગીર.સોમનાથ.પ્રાચી.ગુજરાત

Subscribe to my channel