IC News and Media House Private Limited


ब्रेकिंग न्यूज़

Gujarat News : આ અધિકાર પોતાની ઉપર ગાળીયો આવે એટલે ગ્રામ પંચાયત ઉપર ટોપલોષઢોળે છે

रिपोर्टर मकवाना लालाजीभाई राजकोट गुजरात

આ સમય એ તેને આખો ટાન્કો ભરી ને આજુબાજુના ટેક હોમ કેમેરાથી ફોટા પાડેલ નથી ખાલી ટાન્કા ના ફોટા પાડેલ હતા જેથી પાણી લીકેજ થાય તે જોવા નો મળે તેનો પેલો ફોલ્ટ 10 મીટરમાં કબ્રસ્તાન નો એરીઓ છે તેવો નિયમિતપણે સલામ ભરતા હોય છે તેની પુછપરછ કરેલ નથી કુદરતી હાજતે માણસો જાતા હોય છે બાજુમા ભોજન શાળા છે તેમા પાણી નુ કનેકશન આગળના ભાગે છે નિશાળે છે ગ્રામ પંચાયત મા છે આંગણવાડી મા છે જલ છે નલ ની યોજનાની છે અનુસુચિત જાતિના વિસ્તારમાં સુરેશભાઈ મનજીભાઈ મકવાણા ના ચોકમાં પાઈપલાઈન ઉપર છે અનુસુચિત જાતિના ડુગરભાઈ ભાણાભાઈ મકવાણા ના ઘર પાસે લાઈન ઉપર છે ભીમજીભાઈ મકવાણા ના ઘર સામે જયાબહેન સભ્યના ખુણે લાઈન ઉપર છે ગુન્દા વાડી ચોકમાં રણછોડભાઈ ના ઘર પાછળ પાઈપલાઈન ઉપર છે વાહનવ્યવહાર ચાલે તો લાઈનો ઉપર હોવાથી નુકશાન થયેલ છે સીસ્ટમમાં એક મીટર ઉન્ડાએપાઈપ લાઈન નાખવાની હોય છે નલ છે જલ વાસ્મો કંપની ના એસ્ટીમેટ મા લખેલ હોય છે આઠમા મહિનામાં તે જુની સીસ્ટમમાં પાણી પુરેપુરી ભરેલ નોતુ ને ફોટા પાડેલ નથી પોલ ખુલે તે માટે સરપંચ કે અધિકારી સમ્પ પાસે જય ને આખા ભરેલ સંપ ના આજુબાજુના ટેક હમ કમેરા થી પાડેલ નથી


સીસ્ટમ 1986 મા બનેલ છે તેવો જુઠુ લખાણ લખેલ 25 વર્ષ જુની સીસ્ટમ બતાવે છે અધિકારી જવાબદારી કે સરપંચ કે નિશાળ ના આચાર્ય લેતા નથી આ જુનો સંપ ફાટવાથી કોય જાન હાની થાય તો સંપ ને કુવો એક સાલમાં બનેલ છે તેમની સાલ પંપહાઉસ મા લખેલ છે દશ મીટરમાં જેન્તીભાઇ મેઘજીભાઈ મકવાણા ના મકાન છે દશ મીટરમાં અનુસુચિત જાતિના લોકોનો રાત દિવસ નો રસ્તો છે જેથી આ તમામ સામે જાનહાનિ થાય તો મનુષ્ય વધની કલમો લગાવવી ને પગલા લેવા હુ ઉપર ભાજપા સંગઠન મા કોપી મોકલું શુ એવી ભાજપા ક્રાર્યકર સદસ્ય લાલજીભાઈ ની નમ્ર વિનંતી છે.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button