IC News and Media House Private Limited


ब्रेकिंग न्यूज़

Gujarat News : હારીજ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં હરીજ નગર વિકાસ કમિટી તેમજ સમસ્યાઓથી પીડિત શહેરીજનો દ્વારા મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત માટે પહોંચી

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात 

શહેરીજનો મુખ્ય સમસ્યાઓ રોડ રસ્તા ગટરને પાણી જેમાં નગરપાલિકા ઊતરી ઊણી વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાંનગરપાલિકા દ્વારા કોઈ કાયમી નિરાકરણ નહીં મામલતદાર કચેરીની કમ્પાઉન્ડમાં નગર વિકાસ કમિટીના સભ્યો તેમજ સમસ્યાઓથી ઘેરાયેલા પીડિત રહેશો દ્વારા રામ ધુન કરવામાં આવી પાટણ જિલ્લા સ્વાગત કાર્યક્રમ ના અધિકાર અધિકારીએ સમસ્યાઓથી પીડિત નગરજનોનેની સમસ્યાઓ સાંભળી નગરપાલિકા અધિકારીઓને પ્રશ્ન હોલ કરવા માટેની સૂચનાઓ આપી

 

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button