IC News and Media House Private Limited


ब्रेकिंग न्यूज़

Gujarat News : શ્રી પાટણ ગોળ લોહાણા સમાજ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात 

તારીખ 16- 8 -26 રવિવારના દિવસે કુંવરબા હોલ મીરા દરવાજા- પાટણ ખાતે ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ સાથે સાથે કુંવરબા હોલ નો પુનઃનિર્માણ કાર્યક્રમ પણ યોજાયો આજની આ સાધારણ સભાનું અધ્યક્ષ સ્થાન રાજુભાઈ પી ઠક્કરે તેમજ અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શ્રી શૈલેષભાઈ બી ઠક્કર નેદ્રોડા વાળા શોભાવેલ

આજના આ સુંદર દિવસે માં ગાયત્રી નો યજ્ઞ કરવામાં આવેલ અને ઇષ્ટદેવને સુંદર કાર્ય માટે પ્રાર્થના કરવામાં આવેલ 3 પધારેલ સર્વનું સંસ્થાના પ્રમુખ શ્રી જે ડી ઠક્કરે શબ્દ પુષ્પોથી સ્વાગત કરેલ

સંસ્થાના મંત્રીશ્રી આરજી ઠક્કરે સંસ્થાના હિસાબો રજૂ કરેલ જે સરવવાનુમતે મતે મંજૂર કરવામાં આવેલસંસ્થાના ભાવી વિકાસ માટે સભ્યશ્રીઓ દ્વારા જુદી જુદી બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલકુંવરબા હોલ ના પુનઃ નિર્માણ માટે શ્રેષ્ઠ આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓનું શીલ્ડ અને ખેસથી મંચસ્થ મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવેલ

સાથે દાતાશ્રીઓ ની તકતીઓનું તેમના જ પરિવાર દ્વારા અનાવરણ કરવામાં આવેલઆજના આ સુંદર પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ દરેકનો સંસ્થાના મંત્રી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલકાર્યક્રમનું સુંદર સંચાલન પી.આઈ . ઠક્કર દ્વારા કરવામાં આવેલઅંતમાં ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button