IC News and Media House Private Limited


ब्रेकिंग न्यूज़

Gujarat News : લોધીકા થી થોરડી તરફ રોડ ઉપર ગાબડાં પડેલ ને રોડની સાઈડ ડામર રોડ કરતાં ઉચી છે

रिपोर्टर मकवाना लालाजीभाई राजकोट गुजरात

ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાનાં લોધીકા થી થોરડી તરફ રોડ ઉપર ગાબડાં પડેલ ને રોડની સાઈડ ડામર રોડ કરતાં ઉચી છે જેથી રોડમાં પાણી ભરાવાથી ટુટવા લાગે છે કોન્ટ્રાક્ટ ની એક વર્ષ ની ગેરેંટી હોય રીપેરીંગ કરવા આમ જન્તા ની માગ છે. અનીડા(વાછરા) પંપથી મેગણી સુધી નવા ડામર રોડમાં સર્ચ પ્રકાશ થી લાઈટો નથી હળમતાળા થી લોધીકા સુધી રોડની બન્ને બાજુએ રેડિયમ કલર ના પટ્ટા મારેલ નથી દરેક વળાંકમાં લોખંડની સુરક્ષા મા રેડિયમ મારેલ નથી અનીડા વાછરા થી કનુભાઈ ખર્ચના ખેડુતે નવો રોડ કોઈ પાસ પરમીટ વગર તોડી નાખી પાઈપ લાઈન નાખી નુકશાન કરેલ હાલ ત્યાં પાણી ભરાવાથી રોડ ટુટવા લાગેલ છે હાલ ખુશી નામનો ખેડુત છે તેની સામે પગલાં ભરી નુકશાન નુ વળતર લેવુ પેનલ્ટી લેવીઓ માટે તાત્કાલિક ધોરણે કામ થાય તે માટે યોગ્ય કરવા માટે

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button