ब्रेकिंग न्यूज़
Gujarat News : મહીસાગર જિલ્લાના લુણાવાડા ગામમાં અસ્તાના મસ્જિદ માં હઝરત ઇમામ અહેમદ રઝા ખાન નો ઉર્સ ઉજવણી કરવામાં આવી

रिपोटर पठान इरफान खान लूनावाड़ा महीसागर
મહીસાગર જિલ્લાના લુણાવાડા ગામમાં અસ્તાના મસ્જિદ માં હઝરત ઇમામ અહેમદ રઝા ખાન નો ઉર્સ ઉજવણી કરવામાં આવી જેમાં કુરાન શરીફ ની તિલાવત અને નાત શરીફ અને બયાન નો પ્રોગ્રામ કરવામાં આવ્યો જેમાં ઔલમા એ કિરામ અને નાના બાળકો પણ હાજર રહ્યા અને પછી પ્રસાદ રૂપે નિયાઝ આપવામાં આવી અને આ પ્રોગ્રામ ને સફળતા પૂર્વક સફળ બનાવવા આવ્યું

Subscribe to my channel