ब्रेकिंग न्यूज़

Gujarat : અમદાવાદમા મેઘરાજાનુ રૌદ્ર સ્વરૂપ ,,

परमार मुकेश भाई राज्य प्रभारी गुजरात

અમદવાદમા વહેલી સવાર થી શરૂ થયેલ ધીમી ધારે વરસાદ 9 વાગ્યા પછી તોફાની બેટિંગ શરૂ કરી.આખાય અમદાવાદ શહેરને મેઘરાજાએ ઘમરોળ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા, ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળ્યા. સોસાયટીઓમા પાણી ઘુસી જતા રહીશો મુશ્કેલીમા મુકાયા, રસ્તાઓ પર વધારે પ્રમાણ માં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો.ભારે થી અતી ભારે વરસાદ ના કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button