ब्रेकिंग न्यूज़
Gujarat news અમદાવાદ શહેર, એરપોટĨ પો.°ટે., ડીસીબી ક્રાઈમ બ્રાન્ચ તથા કઠલાલ પો.સ્ટેશન

रिपोर्टर प्रजापति विनोद अहमदाबाद, गुजरात
અમદાવાદ શહેર, એરપોટĨ પો.°ટે., ડીસીબી ક્રાઈમ બ્રાન્ચ તથા કઠલાલ પો.સ્ટેશન
ઇંગ્લિશ દારૂની હેરાફેરીના પ્રોહીબિશન ના ગુનાઓ તથા શામળાજી પોલીસ સ્ટેશનના ફાયરિંગ વીથ ૩૦૭ ના ગુનાઓમાં છેલ્લા 3 વર્ષે થી વોન્ટેડ આરોપી જીવારામ ઉર્ફે જીવો મારવાડી ઉર્ફે પ્રદીપ સ/ઓ ચંદનારામ જી પ્રજાપતિ ઉવ.૪૨ રહે, પદમા લુખેકી ઢાણી, રાવોકી બેરી, ગામ. લુખુ, તા. ધોરીમીના,જિલ્લો બાડમેર રાજસ્થાન ને ઝડપી લઈ કાયદેસરની કાયĨવાહી કરેલ છે.





Subscribe to my channel