ब्रेकिंग न्यूज़

Gujarat News હારીજ નગરપાલિકાની અને કોન્ટ્રાક્ટર ની બેદરકારી અહીં હારીજની જનતા તો પરેશાન

रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात

હારીજ નગરપાલિકાની અને કોન્ટ્રાક્ટર ની બેદરકારી અહીં હારીજની જનતા તો પરેશાન છે સાથે સાથે અબોલા અને મૂંગા જાનવરોનો પણ ભોગ લેવા છે આ ખુલ્લી ચેમ્બરમાં એક ગાયનું મોટું વાછરડું પડી ગયું છે લોકો તેનો જીવ બચાવવા મથામણ કરી રહ્યા છે આવી રીતે હારીજનો વિકાસ નગરપાલિકા જોર સોર થી કરી રહી છે

લાઈન વરસાદી હોય કે ગટરની કામ ખૂબ હલકી ગુણવત્તાનો થઈ રહ્યું છે અમે જાતે ગટરની ચેમ્બર જીસીબી થી તોડાવી ને આખલો બહાર કઢાવ્યો હતો તે પછી ચેમ્બરનો ચણતર કામ જોયું અંદર ખાલી ઈંટો ગોઠવેલી હતી સિમેન્ટનો માલ ક્યાંય નાખેલો ન હતો સો ટકા ભ્રષ્ટાચારી કામ થયું છે સરકાર જે રૂપિયાની ફાળવણી કરે છે તે લોકોના ટેક્સના પૈસા હોય છે મોંઘવારી વધે છે આવા પૈસા ગટરમાં નાખી ભ્રષ્ટાચારમાં આ સરકાર નંબર વન બની ગઈ છે

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button