ब्रेकिंग न्यूज़

નાના કપાયા આમ આદમી પાર્ટી દ્વારા કાર્યાલય નું ઓપનિંગ. 

નાના કપાયા આમ આદમી પાર્ટી દ્વારા કાર્યાલય નું ઓપનિંગ. 

મુંદરા નાં નાના કપાયા  મધ્યે

આમ આદમી પાર્ટી

દ્વારા કાર્યાલય નું ઓપનિંગ.

તાલુકા ૧ /અને જીલ્લા પંચાયત

 

મુંદરા નાના કપાયા ૧

ભીમશી ભાઈ ગઢવી અને જીલ્લા મા ધનબાઈ સાખરા બે ઉમેદવારો અને તેમના સમર્થકો હાજરીમાં

આપ કાર્યાલય નું ઓપનિંગ જેમા

આ મુંદ્રા તાલુકા નાં નાના કપાયા

માં આમ આદમી પાર્ટી ના જીલ્લા સંગઠન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મુંદરા આપ તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા

જીલ્લા કીશાન સેલ પ્રમુખ

ભારૂ ભાઈ સાખરા

જીલ્લા સંગઠન મંત્રી

સમા અબ્દુલ મજીદ મુંદરા

તાલુકા મહામંત્રી જીવરાજભાઈ ગઢવી.

મુંદરા. મહામંત્રી પ્રસાંત રાજગોર

મુંદરા શહેર ઉપપ્રમુખ

જીજ્ઞેશભાઈ રાવલ

ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા સંગઠન મંત્રી અસગર ભાઈ પઠાણ નાના કપાયા અને મુંદરા તાલુકાના આ પરીવર્તન અને કામની રાજનીતિ સાથે આપ કાર્યાલય ઓપનીંગ માં હાજરી આપી હતી.

Indian Crime News

Related Articles

Back to top button