Bavlupolice
ઊંઝા શહેરમાં બીજે માળેથી ૪ યુવકો નીચે પટકાયા સદ નસીબ કે બચ્યા
ઊંઝા શહેરમાં બીજે માળેથી 4 યુવકો નીચે પડ્યા
હાલમાં મળતી માહિતી મુજબ ઊંઝા શહેરના સ્ટેશન રોડ પર આવેલ દુકાન પર લાઈટિંગ વાળું બોર્ડ લગાવતી વખતે પતળાનો શેડ એકાએક તૂટી પડતાં 4 યુવકો નીચે પટકાયા , નીચે પટકાતા યુવાનોને નાની – મોટી ઇજાઓ પહોંચી હતી, જ્યાં 4 યુવાનોને ઊઝા સિવિલમાં સારવાર આપવામાં આવી

Subscribe to my channel