ब्रेकिंग न्यूज़

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાનાં નવી તરસાલી ગામે દીપડો પાંજરે પુરાયો

મળતી માહિતી મુજબ જગડીયા તાલુકા ના નવી તરસાલી ગામનાં રહેઠાણ વિસ્તાર માંથી દીપડો પાંજરે પુરાયો હોવાના સમાચાર મળી રહ્યાં છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પિંજરામાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો એ રાહત નો શ્વાસ લીધો છે, કારણ કે સતત દીપડાની હાજરીથી ગ્રામજનો માં ભય માહોલ હતો

મળતી માહિતી મુજબ જગડીયા તાલુકા ના નવી તરસાલી ગામ માં રહેઠાણ વિસ્તાર માંથી દીપડો પાંજરે પુરાયો હોવાના સમાચાર મળી આવ્યા છે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પિંજરામાં દીપડો પૂરતા ગ્રામજણો એ રાહત નો શ્વાસ લીધો છે. કારણ કે સતત દીપડા ની હાજરી થી ગ્રામજનો માં ભય નો માહોલ હતો

Bharuch Gujarat News @ REPORTER ATODARIYA KRUPALSINH

Indian Crime News

Related Articles

Back to top button