ब्रेकिंग न्यूज़

માળિયા હાટીના :: મગફળી ડેમેજ વધુ. ખેડૂતો મુશ્કેલીમાં. ખરીદી માટે ડેમેજ વધારવા માંગ AAP શૈલેષ ભાઇ પરમાર સાથે કાર્યકર્તા..

 

વર્ષના છેલ્લા વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
વર્ષના અંતમાં વધારે વરસાદ થી ખેડૂતોને ખુબજ નુક્સાન થયુ છે હાલ માળિયા હાટીના APMC માં મગફળી ખરીદી ચાલુ થઇ છે. ખેડૂતો મગફળી લઇ APMC માં જાય છે પણ વધારે વરસાદ ના કારણે મગફળી માં ડેમેજ નું પ્રમાણ વધ્યું છે તેવું ખેડૂતોનું કહેવું છે.

 


તો મગફળી ડેમેજ વધુ હોવાથી મગફળી વેચાણ થતુ નથી અને ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો માળિયા હાટીના ખેડૂતોની વેદનાને સરકાર સુધી પહોંચાડવા અને ડેમેજ નું પ્રમાણ ખરીદી માટે વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે માળિયા હાટીના APMC ની મુલાકાત લેતા આમ આદમી પાર્ટી

 

Gujarat state News @ State Chief Jadav Subhashbhai

Indian Crime News

Related Articles

Back to top button