Gujarat News : ઝઘડિયા તાલુકા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

બ્યુરો ચીફ રજનીકાંત રમણલાલ શાહ ભરૂચ ગુજરાત
ઝઘડિયા : ભારત આદિવાસી સંવિધાન સેના ,,ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના દ્વરા આવેદન આપવામા આવ્યું ,વિષય દિવાળીના સામા તહેવાર નિમિત્તે ઝઘડિયા ચોકડી પર નાના મોટા લારી ગલ્લા વાળાને ધંધો રોજગાર કરવા દેવામાં આવે કે આપને જણાવવાનું માગીએ છીએ કે હાલ ઝઘડિયા ચોકડી પાસે નાના મોટા લારીગલ્લા ધંધોધારીઓ ને જે હટાવવા બાબત જે નોટી સો આપવામાં આવી છે જે નોટિસોને સ્થગિત કરશો કારણ કે સામે દિવાળી જેવા તહેવાર પર નાના-મોટા ગરીબ વર્ગના લોકો ધંધો કરી વાર તહેવાર ઉજવતા હોઈએ છીએ મેં અને પોતાના પરિવાર સાથે દિવાળી જેવા તહેવાર ઉજવતા હોય છે કોઈ ગરીબ ઘરનો દીવો દિવાળી તહેવાર પર ઓલવાઈ અને ગરીબ અને ગરીબ પરિવાર ની દિવાળી બગડે નહીં જેનું ધ્યાન લઈ ઝઘડિયા ચોકડી પાસે આવેલા નાના-મોટા લારીગલ્લાના વાળા ઓને દિવાળી ના તેહેવાર સામે ધંધો રોજગાર કરવા દેવામાં આવે એવી આપ સાહેબ શ્રી ને રજુવાત કરીએ છીએ.