Gujarat News : અમારા હારીજ ઇન્દિરા નગરમાં ગટરના પાણી તેમજ પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે

રિપોર્ટર ચૌધરી પ્રકાશભાઈ પાટણ ગુજરાત
અમારા હારીજ ઇન્દિરા નગરમાં ગટરના પાણી તેમજ પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે આ બાબતે અનેકવાર રજૂઆત કરેલ છે પરંતુ કોઈ સાંભળવામાં આવતું નથી અમારે આ કિચડમાંથી હેડવું પડે છે તેમાં લીલવરી ગઈ છે બાઈક પણ સિલીપ થઈ જાય છે થાંભલાની લાઈટ પણ રાતે હોતી નથી તેની કમ્પ્લેન લખાય 15 દિવસ થયા છે પરંતુ કાંઈ લાઈટ ખમી કરવા આવતા નથી અને અનેક બાઈકો સ્લીપ ખાઈ જાય છે ગટરનું પાણી પીવાના પાણી અને નાવાના પાણી સાથે મિક્સ થાય છે તેનો વિડીયો પણ સાથે હું સામે રાખું છું શું શું ખરેખર હારીજ ની અંદર કોઈ આ નગરપાલિકા કર્મચારીને કહી શકે એવો વ્યક્તિ નથી પોતાનું મન માનું જ કામ નગરપાલિકા કરે છે અમારા સભ્ય શ્રી ને કહેતા તેઓ એવું કહે છે કે અમારું કોઈ સાંભળતું નથી તો હવે સભ્યોનું ના સાંભળે તો બીજા કોનું સાંભળશે શું હવે આવી રીતે જ રહેવું પડશે આગળના સમયમાં નવરાત્રી આવી રહી છે તો આનો કોઈ નિકાલ આવી શકે તેવું નથી થોડી ઘણી દયા ભાવ રાખો એવી મારી વિનંતી છે