અગાઉ એક મહિના પેહલા એટલે કે ૭ ઑગસ્ટ ના દિવસે કડી શહેરની રાજેશ્વરી સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરેલું એક્ટિવા ધક્કો મારીને દૂર લઈ જઈ ડેકી ખોલીને અંદરથી રૂ.ચાર લાખની બે ગઠીયાએ ચોરી કરી હતી.
કડી પોલીસે આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ચોરને ઝડપી લેવા કવાયત હાથ ધરાતા મૂળ માલીક નીતિન ભાઈ પટેલ ને પોલીસે ₹ ૪ લાખ નો મુદ્દા-માલ્ પરત કર્યો હતો