સુરત કોર્ટે જામીન આપ્યા જૂનાગઢ અનુસૂચિત સમાજમાં ખુશીનો માહોલ દેખાય આવે છે. આગેવાન બબ્બર શેર આવી રહ્યા છે..
રાજુભાઈ સોલંકી ગોંડલ જયરાજ સિંહ પ્રકરણ પછી ગુજસીટોક કેસમાં જેલમાં હતા…!! રાજુભાઈ સોલંકી ને જામીન મળવાના સમાચાર જૂનાગઢ શહેરમાં અને ગુજરાત ભરના અનુસૂચિત સમાજમાં વાયુ વેગે સમાચાર ફેલાઇ રહ્યાં છે.
જૂનાગઢ. ગોંડલ ચકચારી પ્રકરણ મામલો ફરી યાદ અપાવતી સુરત કોર્ટ મળતી વિગતો મુજબ… જૂનાગઢ ના અનુસૂચિત જાતિના આગેવાન રાજુ ભાઇ સોલંકી ને સુરત કોર્ટે જામીન આપ્યા હોવાના સમાચાર ખુબજ વાયુવેગે ફેલાઇ રહ્યા છે રાજુભાઇ સોલંકીના વિરોધીઓને કદાચ રાજુભાઇ સોલંકીને જામીન મળ્યા ના સમાચાર અપશુકન લગતા હશે પણ રાજુભાઇ સોલંકી ને સુરત કોર્ટે જામીન આપ્યા ના સમાચાર થી સમસ્ત અનુસૂચિત સમાજના લોકોમાં ખુશીનો માહોલ દેખાય આવે છે