ब्रेकिंग न्यूज़

Gujarat News : આજે રામાપીર યુવક મંડળ દ્વારા આયોજિત ભાદરવા સુદ નોમને સોમવારના દિવસે રામાપીરની ખૂબ મોટી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો માતા બહેનો હાજર રહ્યા હતા

રિપોર્ટર મુકેશ કુમાર પાટણ ગુજરાત

આજે રામાપીર યુવક મંડળ દ્વારા આયોજિત ભાદરવા સુદ નોમને સોમવારના દિવસે રામાપીરની ખૂબ મોટી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો માતા બહેનો હાજર રહ્યા હતા આ શોભા યાત્રાના આયોજક નિલેશભાઈ ઠાકોર વિરમભાઈ દિલીપભાઈ દિનેશભાઈ અશોકભાઈ ટીનાભાઇ અને મંડળના તમામ યુવાનો મોટી સંખ્યામાં ખૂબ સારું આયોજન કર્યું હતું. યાત્રા રામજી મંદિરથી મેન બજાર રેલવે સ્ટેશન રોડ થઈ નિજ મંદિર પરત ફરી હતી

Indian Crime News

Related Articles

Back to top button