Kadi and mehsanaगुजरात
Trending

આજે સાબરમતી થી કડી ટ્રેન શરૂ

  • આજે અમદાવાદ ના નિકોલ (ખોડલધામ) ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પધાર્યા હતા
  • જ્યા આજે સાંજે ૬ વાગ્યે સાબરમતી થી કડી વચ્ચે મેમુ ટ્રેન નો ઓનલાઈન પ્રારંભ કરાવ્યો હતો.
  • આ પ્રોજેક્ટ માટે ઇન્ડિયન રેલવે એ ૨૦૧૭-૧૮ ના બજેટ માં ₹ ૭૬૩ કરોડ નું ફંડ ફાળવ્યું હતું
  • કડી ખાતે યોજાયેલ કાર્યક્રમ માં રેલવે સ્ટેશન પર મહેમાનો માં ખાસ સાંસદ સભ્યશ્રી હરિભાઈ પટેલ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ જેવા નેતા ઉપસ્થીત રહ્યા હતા

@ Reporter Alfajbhai Sipai

Indian Crime News

Related Articles

Back to top button