ब्रेकिंग न्यूज़
કોડીનાર મિતિયાજ થી ફાફણી અને મજેવડી રસ્તો સાફ કરાયો
આજરોજ કોડીનાર તાલુકાનાં મિતિયાજ ગામે થી ફાફણી ગામ તરફ અને મિતિયાજ થી મજેવડી હાઇવે તરફ જતા રસ્તા માં બન્ને સાઈડ ઝાડી ઝાંખરા અને બાવળો રોડ ઉપર આવતા ખેડૂતો ની માંગણી અને ગામ લોકો દ્વારા વખતો વખત સરપંચ શ્રી સુરપાલસિહ બારડ, લલિત વાળા ને રજુઆત કરતા સરપંચ દ્વારા તાલુકા કક્ષાએ રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે બંને સાઈડ ઝાડી ઝાંખરા દુર કરવામાં આવ્યાં હતાં ખેડૂતો દ્વારા અને બહાર નાં વાહન ચાલકો દ્વારા સરપંચ સુરપાલસિહ બારડ અને લલિતભાઈ વાળા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો