મુંદરા હજામ ફરીયો અને શાળાના ગેટ પાસે શાકભાજી હાથલારી વેપારીઓ ના છકળા દ્વારા દબાણ ની પ્રવૃતિ
મુંદરા બારોઈ નગરપાલિકા.
ચિફ ઓફીસર ને નોટીસ રૂપી લેટર
વોર્ડ નંબર ૦૪ નાં હજામ ફરીયા ના રહીશો દ્વારા આપવામાં આવેલ.
મુંદરા હજામ ફરીયો અને શાળાના ગેટ પાસે શાકભાજી વેપારીઓ ના છકળા દ્વારા દબાણ ની પ્રવૃતિ સાથે અને
મુંદરા બારોઈ નગરપાલિકા દ્વારા શાકભાજી વાળા ઉપર મીઠી નજર હોતા તે બાબતે
મુંદરા હજામ ફરીયાના રહીશો અનેક વખતો લેખિત મોખીક રજુઆત કરેલ હતી
પણ છેલ્લા બે વર્ષથી આ સમસ્યા યથાવત રહી છે ચિફ ઓફીસર કે પ્રમુખ શ્રી દ્વારા કોઈ પણ જાત નુ પોઝીટીવ જવાબ ન મળતાં ધક્કા ખાધા પછી પણ જવાબદાર અધિકારી કે પ્રમુખ શ્રી ન મળતા
ન છુટકે આજ રોજ બપોરે ૦૪ કલાકે
હજામ ફરીયાના રહીશો અને વિરોધ પક્ષ ના નેતા અને વોર્ડ નંબર ૦૪ કાઉન્સિલર શ્રી ઈમરાન ભાઈ જત સાથે જોડાયા હતાં હજામ ફરીયાની સમસ્યા વિશે ચિફ ઓફીસર સાહેબ થી વાત કરી ને ટુક સમયમાં સમસ્યા હલ થશે તેમ રજુઆત કરવામાં આવી
સાથે હજામ ફરીયાના રહીશો વતી
સમા અબ્દુલ મજીદ દ્વારા પણ
શાકભાજીના હાથલારી વાળા ને દુર કરવા વેપારી ના છકળા દુર કરવા
જો સાત દિવસ માં આ અમારી સમસ્યાઓ હલ નહી થાય તો
શાળા નાં વાલીઓ અને તેમનાં છોકરાઓ સાથે હજામ ફરીયાના રહીશો મળી ને એક દિવસ ધરણાંનુ આયોજન એસ ડી એમ કચેરી બારે કરશું.
તે બાબતે ચિમકી સાથે જણાવ્યુ કે
મુંદરા બારોઈ પાલિકા સામે
નામદાર શ્રી કોર્ટ અને સ્થાનિક કોર્ટ
માં જાહેર હીત ની અરજ કરવાની ફરજ પડશે તો કરશું
જેનાં માટે તમામ જવાબદારી
મુંદરા બારોઈ પાલિકા અને તંત્રની રહશે.
નકલ રવાના
૧) નાયબ કલેક્ટર પ્રાંત કચેરી મુંદરા
૨) મામલતદાર સાહેબ શ્રી.
મામલતદાર કચેરી મુંદરા
૩)પ્રમુખ શ્રી મુંદરા બારોઈ પાલિકા
૪)પી આઈ સાહેબ શ્રી
મુંદરા સીટી પોલીસ વિભાગ
આ નોટિસ આપવા રજુઆત કરવા
હજામ ફરીયાના રહીશો માં
સમા અબ્દુલ મજીદ.
વિરલ ચેતનભાઈ મામતોરા
મેમણ અબ્દુલા નુરમામદ.
લોહાર જીગર જગદીશભાઈ.
અરફાત રજાક ભાઈ જરીયા.
મુનીર મામદ સમા
અનશભાઈ પટેલ.
સમા સાહિલ સબીર.
મામદ રફીક ધુરૂરીયા.
સાકીર ધુરૂરીયા.
ઈકબાલ સમા
આરીફ ધુરૂરીયા.
તેમ અનેક આ રજૂઆત માં
જોડાયા હતાં.